Dog Attack On Child In Surat Watch This Video
  • Home
  • Featured
  • સુરતમાં બાળક પર શ્વાને કર્યો હુમલો, જોઇ લો આ ખતરનાક વિડીયો

સુરતમાં બાળક પર શ્વાને કર્યો હુમલો, જોઇ લો આ ખતરનાક વિડીયો

 | 11:58 am IST

સુરતમાં શ્વાનનો ત્રાસ વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દરમિયાન સુરતનાં નાણાંવત સાપોર વિસ્તારમાં શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પાલિકમાં શ્વાનનાં ત્રાસ અંગે ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. શ્વાન રાહદારીઓ ઉપર હુમલા કરતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. તેમજ આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા લોકો માગ કરી રહ્યાં છે.

શ્વાને એક બાળક પર હુમલો કર્યો હતો. આ ડરામણી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.