ડોગીએ કંઇક આ અંદાજમાં કરી મરવાની એક્ટિંગ, જોઇને લોટપોટ થશો જુઓ video - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ડોગીએ કંઇક આ અંદાજમાં કરી મરવાની એક્ટિંગ, જોઇને લોટપોટ થશો જુઓ video

ડોગીએ કંઇક આ અંદાજમાં કરી મરવાની એક્ટિંગ, જોઇને લોટપોટ થશો જુઓ video

 | 10:30 am IST

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે હંસી-હંસીને લોટપોટ થઈ જશો. આ ડોગીની એક્ટિંગ જોઇ દરેક તેના દિવાના થઈ રહ્યા છે. આ વીડિયોમાં ડોગી મરવાની એક્ટિંગ કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિય પર ટીમ ઈન્ડિયાના મહાન સ્પિનર ​​હરભજન સિંહએ શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરીને તેનું ટાઇટલ ‘મિસ્ટર ટેલેન્ટ’ લખ્યું છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ આંગળી બતાવી ગોળી મારે છે. જેવો તો શૂટ કરવાની એક્ટિંગ કરે છે તે ડોગી પડી જાય છે અને મરવાની એક્ટિંગ કરવા લાગે છે. તે પછી વ્યક્તિ ફરીથી ગોળી મારવાની એક્ટિંગ કરે છે અને ડોગી તડપવાની એક્ટિંગ કરે છે. ડોગીની આ ક્યૂટ એક્ટિંગ લોકોને ઘણી પસંદ આવી રહી છે.