Dog Jumps into Swimming Pool to save Drowning Human
  • Home
  • Videos
  • Featured Videos
  • આ કુતરાની વફાદારી પર ખુદ અમિતાભ બચ્ચન પણ આફરીન, જુઓ Video

આ કુતરાની વફાદારી પર ખુદ અમિતાભ બચ્ચન પણ આફરીન, જુઓ Video

 | 2:52 pm IST

કુતરાને સૌથી વફાદાર જાનવર માનવામાં આવે છે. તે મુશ્કેલીના સમયમાં માણસની ઢાલ બને છે. કંઈક આવી જ એક ઘટના સામે આવી છે. ખુદ બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચને આ કુતરાની વફાદારીને બિરદાવી છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે સ્વિમિંગ પુલમાં ડુબી રહેલી એક મહિલાને બચાવવા પાણીમાં કુદી જાય છે. જર્મન સેફર્ડ જાતનો આ કુતરો પાણીમાં ડૂબી રહેલી મહિલાના વાળ પકડીને તેને કિનારે લઈ આવે છે અને બચાવી લે છે. જોકે મહિલા હકીકતમાં નથી ડુબી રહી પણ ડૂબવાનું નાટક કરે છે. પરંતુ કુતરાની વફાદારીના અભિનેતા અમિતાભ બચ્ચન ભારોભર વખાન કરી રહ્યાં છે. તેમને પોતે આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ પર રિટ્વિટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન