Doing darshan completes the mental work of the devotees to have children
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: આ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના અચુક પૂર્ણ થાય

VIDEO: આ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના અચુક પૂર્ણ થાય

 | 9:30 am IST
  • Share

આજે ગુરુવાર હોવાથી આવો કરીએ શ્રદ્ધા સબુરી સાંઈ અને ગુરુની ભક્તિ. સૌ પ્રથમ સાંઈની આરતીમાં ભાગ લઈને જીવનનાં તમામ કષ્ટોમાંથી મેળવીએ મુક્તિ. સાથે જ ધોળકા પાસે આવેલ હિરાળીયા બાપાના એક અનોખા ધામનાં દર્શન પણ કરીશુ. તો સાંઈની કૃપા પ્રાપ્ત કરવા એક સુંરીલા ભજનનું કરીએ શ્રવણ. અને કેવી રીતે દંપત્તિ જાતે પણ ઘરેબેઠા શ્રીમંત સંસ્કારની વિધિ કરી શકાય અને સોળ સંસ્કાર માંનાં શ્રીમંત સંસ્કારનો કેવો છે મહિમા. તે અંગેનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા.

આજે એક એવા ધામનાં દર્શન કરવા છે કે જ્યાં ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના અચુક પૂર્ણ થાય છે અને તેના બોલતા પુરાવા પણ જોવા મળે છે આ ધામમાં. ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલુ હિરાળીયા બાપાનુ મંદીર કે જેના પર ભકતો ખુબ જ શ્રદ્ધા ધરાવે છે. અને આ મંદિરની પૌરાણિકતા અને સુંદરતાના કારણે જ આ મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે. તો આવો આપણે લઈએ મુલાકાત આ સુંદર ધામનાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન