Don't believe the changed Ranu Mandal! See special estimates in PHOTOS
  • Home
  • Photo Gallery
  • બદલાયેલી રાનૂ મંડલને જોઇ વિશ્વાસ નહી કરો તમે! PHOTOSમાં જૂઓ ખાસ અંદાજ

બદલાયેલી રાનૂ મંડલને જોઇ વિશ્વાસ નહી કરો તમે! PHOTOSમાં જૂઓ ખાસ અંદાજ

 | 8:37 pm IST

પોતાના પ્રથમ સોંગ ‘તેરી મેરી કહાની’ના લોંચિગ ઇવેન્ટમાં ઇન્ટરનેટ સેંસેશન રાનૂ મંડલ (Ranu Mondal) એક ખાસ અંદાજમાં પહોંચી. બુધવારે બપોરે યોજાયેલા આ લોંચિગ ઇવેન્ટમાં જ્યાં મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા ખુબ જ એનેર્જેટિક અને ખુશ નજર આવ્યા ત્યાં જ રાનૂ મંડલનો અંદાજ પહેલાથી કંઇ અલગ હતો. ઇન્ટરનેટ સેંસેશન રાનૂ મંડલ વધુ એક વખત સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ. તેનું પ્રથમ ગીત ‘તેરી મેરી કહાની’ યૂ-ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

રાનૂ મંડલ આ ઇવેન્ટમાં પહેલા કરતા ખુબ વધારે કોન્ફિડન્સ અને એનેર્જેટિક નજર આવી. અહિંયા રાનૂએ રેડ કલરની સિલ્ક સાડીમાં પહોંચી હતી, આ સાડી રાનૂને ખુબ જ સારી લાગી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન