Don't make mistake of using a finger in a girl's private part adult intercourse
  • Home
  • Featured
  • સંભોગ દરમિયાન છોકરીના પ્રાઇવેટ પાર્ટમાં આંગળીનો ઉપયોગ કર્યા બાદ ન કરો આ ભૂલ, નહીંતર…

સંભોગ દરમિયાન છોકરીના પ્રાઇવેટ પાર્ટમાં આંગળીનો ઉપયોગ કર્યા બાદ ન કરો આ ભૂલ, નહીંતર…

 | 2:38 pm IST

ક્યારેક-ક્યારેક જ્યારે તમે પ્રોટેક્શન વગર જ સંભોગ કરવા લાગે છે અને તે બાદ મગજમાં અનેક ચિંતાઓ થાય છે. ખાસ કરીને જ્યારે તમે પ્રેગનેન્સી ઇચ્છતા નથી, ભલે તમે તમારી પ્રોસેસ ન કરી હોય છતાં પણ મગજમાં સવાલ આવે છે કે શુ પેનિટ્રેટિવ સેક્સ વગર તમે પ્રેગનેન્ટ થઇ શકો છો.

કોઇ કપલે સેક્શુઅલ ઇન્ટરકોર્સનો ટ્રેડિશનલ રીત પસંદ કરીને ઓરલ, એનલ કે ગ્રાઇડિંગ જેવી રીત અપનાવો તો પ્રેગનેન્સીનું રિસ્ક ઓછી થઇ જાય છે. પરંતુ પ્રેગનેન્સી સંભવ નથી તે કહેવું ખોટું છે. જાણો કઇ પરિસ્થિતિમાં આવું થઇ શકે છે.

જ્યારે તમે કોઇ સેક્શુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય છે તો પેનિસથી પ્રી-ઇજેક્યુલેટેડ ફ્લૂઇડ નીકળે છે. જેને પ્રીકમ કહે છે આમ તો રિસર્ચમાં સામે આવી ચૂક્યું છે કે પ્રી-ઇજેક્યુલેચ ફ્લૂઇડમાં ખૂબ ઓછું કે ન બરાબર સ્પર્મ હોય છે. પરંતુ તમે તેને લઇને બિલકુલ ચિંતા ફ્રી થઇ શકો છો. કારણકે પુરૂષોનું પ્રીકમ પર બિલકુલ કંટ્રોલ હોતો નથી. પોસિબલ છે કે સ્પર્મ અંદર પહોંચી જાય છે.

જો તમારો પાર્ટનર વજાઇનલ ઓપનિંગની આસપાસ ક્યાંય પણ ઇજેક્યુલેટ કરે છે કે સીમન વાળી આંગળી વજાઇનાને ટચ થાય છે તો પોસિબિલિટી છે કે તમે પ્રેગનેન્ટ થઇ જાઓ. સેક્સ ટૉય કે આંગળીનો ઉપયોગ કર્યા બાદ વજાઇના સુધી હાથ લઇ જવાથી પહેલા તેને બરાબર વોશ કરી લો જેથી એક્સિડેન્ટલ પ્રેગનેન્સીથી બચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન