DJ સ્નેકના ગીત પર નિયા શર્માના ક્રેઝી ડાન્સ મૂવ્સ, Video Viral - Sandesh
NIFTY 10,792.20 -64.50  |  SENSEX 35,545.32 +-193.84  |  USD 67.6175 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • DJ સ્નેકના ગીત પર નિયા શર્માના ક્રેઝી ડાન્સ મૂવ્સ, Video Viral

DJ સ્નેકના ગીત પર નિયા શર્માના ક્રેઝી ડાન્સ મૂવ્સ, Video Viral

 | 11:05 am IST

‘જમાઈ રાજા’ ફેમ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના એક ડાન્સ વિડીયોથી ખૂબ ચર્ચામાં આવી છે. જેમાં તેણે DJ સ્નેકના ગીત Magenta Riddim પર શાનદાર ડાન્સ મૂવ્સ દેખાડ્યા છે.

1 દિવસ પહેલા શેર થયેલો આ વિડીયોએ અત્યાર સુધીમાં 307,608 વ્યૂઝ મેળવી લીધા છે. ફેન્સ નિયા શર્માના ડાન્સિંગ સ્કિલ્સની પ્રસંશા કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોના કેપ્શનમાં નિયાએ લખ્યું- ગોલ્ડ એવોર્ડ્સ 2018માં મને મારા ફેવરેટ Magenta Riddimની ધૂન પર ડાન્સ કરવાનો ચાન્સ મળ્યો. ફેન્સ નિયા શર્માના વિડીયો પર રોકસ્ટાર, WOW જેવા અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે નિયા શર્મા આ દિવસોમાં TVથી દૂર વેબ સિરીઝમાં વ્યસ્ત છે. હાલમાં તેઓ વોક્રમ ભટ્ટની વેબ સિરીઝ ટ્વિસ્ટેડ -2માં જોવા મળી હતી. ટ્વિસ્ટેડ સિરીઝમાં નિયાએ ઘણા બોલ્ડ રોલ્સ કર્યા છે. TV પર તેમને જીટીવીનો શો ‘જમાઈ રાજા’થી ઓળખ મળી છે. અમ તેમનાથી ઓપોઝીટ રવિ દુબે હતા.