Video: એવું તે શું થયું કે પરિણીતિએ અર્જુનને કહ્યું સૌથી ખરાબ કો-સ્ટાર !!! - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: એવું તે શું થયું કે પરિણીતિએ અર્જુનને કહ્યું સૌથી ખરાબ કો-સ્ટાર !!!

Video: એવું તે શું થયું કે પરિણીતિએ અર્જુનને કહ્યું સૌથી ખરાબ કો-સ્ટાર !!!

 | 5:06 pm IST

પરિણીતિ ચોપડા અન અર્જુન કપૂર એકસાથે ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવે છે. વાસ્તવિક જીવનમાં પણ તેઓ સારા દોસ્ત છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પરિણીતિ અર્જુનને સૌથી ખરાબ કો-સ્ટાર બતાવી રહી છે.

હકીકતમાં, આ એક ફની વિડીયો છે, જેમાં પરિણીતિ અર્જુનની મજાક ઉડાવતા જોવા મળે છે. વિડીયોમાં પરિણીતિ કહે છે કે, ‘ફેન્સને ખબર હોવી જોઈએ કે આ સૌથી ખરાબ કો-સ્ટાર છે અને સેલ્ફ ઓબ્સેસ્સેડ છે. જુઓ આ બનેની હરકતો તેઓ શું કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અસ મસ્તી ભર્યો વિડીયો ફેન્સને ખુબ પસંદ આયો છે. બંનેની શાનદાર ઓફસ્ક્રીન કેમેસ્ટ્રી જોયા પછી ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.