આ ભાઈનું એક્સીડેન્ટ પછીનું સ્ટંટ જોઈ તમે પડ કહેશો, 'ખેલાડી છે ભાઈ તુ તો' - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આ ભાઈનું એક્સીડેન્ટ પછીનું સ્ટંટ જોઈ તમે પડ કહેશો, ‘ખેલાડી છે ભાઈ તુ તો’

આ ભાઈનું એક્સીડેન્ટ પછીનું સ્ટંટ જોઈ તમે પડ કહેશો, ‘ખેલાડી છે ભાઈ તુ તો’

 | 7:00 pm IST

તમે ઘણા બધા એક્સીડેન્ટના વીડિયો જોયા હશો, પણ આ વીડિયો તદ્દન અલગ છે. વીડિયોમાં તમે જોઇ શકશો કે કઈ રીતે એક બાઇક સવાર રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન તે એક કાર સાથે અથડાઈ જાય છે. બાઈક અને બાઈક સવાર તો બચી જાય છે પણ કાર અને તેમાં સવાર લોકો એક ખાડામાં પડી જાય છે. પણ અસલી મજા તો તેની બાદ આવે છે. જુઓ આ વીડિયો. હંસી-હંસીને હાંફી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.