Drashti Dhami shared pictures with her husband on Social Media
  • Home
  • Featured
  • પતિ સાથે રોમાંટિક થઈ આ જાણીતી એક્ટ્રેસ! રસ્તા વચ્ચે જ કરી દીધી KISS…જુઓ વાયરલ Photos

પતિ સાથે રોમાંટિક થઈ આ જાણીતી એક્ટ્રેસ! રસ્તા વચ્ચે જ કરી દીધી KISS…જુઓ વાયરલ Photos

 | 8:19 pm IST

ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીએ પોતાની એક લેટેસ્ટ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેના કારણ તે ચર્ચામાં આવી છે. લગ્નના 5 વર્ષ પૂરા થતા દ્રષ્ટિએ પતિને એક ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી, હવે બંનેની આ તસવીર વાયરલ થઈ રહી છે.

દ્રષ્ટિ ધામીએ પોતાના પતિ સાથે એક લિપલોકવાળી તસવીર શેર કરી. આ તસવીર સાથે-સાથે દ્રષ્ટિએ એક પ્રેમ ભર્યો મેસેજ પણ શેર કર્યો. આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો બંનેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે દ્રષ્ટિ ધામીએ ટીવી સિરિયલ ‘ગીત-હુઈ સબસે પારાયી’, ‘મધુબાલા-એક ઇશ્ક એક જુનૂન’ અને ‘સિલસિલા બદલતે રિશ્તો કા’ માં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન