ભયંકર અકસ્માતમાં ડ્રાઈવરનો થયો આબાદ બચાવ, આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ભયંકર અકસ્માતમાં ડ્રાઈવરનો થયો આબાદ બચાવ, આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ભયંકર અકસ્માતમાં ડ્રાઈવરનો થયો આબાદ બચાવ, આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

 | 8:46 pm IST

સોશિયલ મીડિયા પર એક વી઼ડિયો આજકાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભયંકર અકસ્માતમાં કોઈને નજીવી ઈજા પણ થઈ નથી. જોઈને તમે પણ થઈ જશો અંચબિત. હકીકતમાં આ વી઼ડિયોમાં  એક વ્યક્તિ ઘરની બહાર ઉભેલી એક કારમાં બેસવા જાય છે ત્યારે રસ્તા પર જતી ટ્રકના બે ટાયર નિકળી જાય છે. તેમાંથી એક ટાયર રગડતું રગડતું કાર સાથે ટકરાય છે તો બીજું ટાયર ઉછળતું કાર પર પડે છે. આ અકસ્માતમાં કાચનો કચ્ચરઘાણ નિકળી જાય છે પણ ડ્રાઈવરને નજીવી ઈજા પણ નથી થતી. તમે ડ્રાઈવરના નસીબ પર ઓવારી જશો.