Drone Photo Awards: See Photos of World's Amazing Moments Captured in Drone
  • Home
  • Featured
  • ડ્રોનથી લેવાયેલ આ તસવીરો તમને અચંબિત કરી દેશે, જુઓ Drone Photo Award 2020નાં PHOTOS

ડ્રોનથી લેવાયેલ આ તસવીરો તમને અચંબિત કરી દેશે, જુઓ Drone Photo Award 2020નાં PHOTOS

 | 9:33 am IST

ડ્રોનની નજરે દુનિયાનો નજારો કાંઈક હટકે જ જોવા મળે છે. તેવામાં હાલમાં ડ્રોન ફોટો એવોર્ડ્સ 2020ની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડમાં ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર જિન પિકોટને ગ્રાન્ડ પ્રાઈઝ મળ્યું છે. જેઓએ સમુદ્રમાં સેલમન માછલીઓની દિલની આકૃતિવાળો ફોટો કેપ્ચર કરવામાં આવ્યો હતો. અમે તમને અહીં ફોટો એવોર્ડ માટે સિલેક્ટ થયેલી તસવીરો બતાવીશું. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીરો તમને અચંબિત કરી દેશે. અને દરેક ફોટો એવાં ગજબના છે કે તેને જોયા જ કરવાનું મન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન