NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ડ્રોપ શોલ્ડર ડ્રેસ પહેરતા પહેલા રાખો આ ખાસ ધ્યાન, નહિં તો થશે ના થવાનું બધુ જ

ડ્રોપ શોલ્ડર ડ્રેસ પહેરતા પહેલા રાખો આ ખાસ ધ્યાન, નહિં તો થશે ના થવાનું બધુ જ

 | 4:00 pm IST

ડ્રોપ શોલ્ડર ડ્રેસમાં જયારે સ્પેગેટી આપી સ્લીવ ડ્રોપ કરવામાં આવે છે ત્યારે એ કેઝ્યુઅલ લુક આપે છે. આવા ટોપ્સ ડેનિમ સાથે અથવા શોટ્સ સાથે સારા લાગી શકે. આમ, આ પ્રકારના ટોપ સાથે સોફ્ટ કર્લ હેર પણ મસ્ત લાગે છે. જો કે નેકમાં થોડા બીડ્સની માળા અને પગમાં ફ્લેટ્સ સારા લાગી શકે. આ લુક કોલેજની યુવતીઓએ જરૂર ટ્રાય કરવો જોઇએ.

ડ્રોપ શોલ્ડર ડ્રેસ પહેરતા પહેલા રાખો આ ખાસ ધ્યાન

  • મોટા ભાગે શોલ્ડરનો ભાગ શરીરના બીજા ભાગ કરતાં ઊજળો હોય છે, કારણ કે એ હંમેશાં ઢંકાયેલો હોય છે, માટે તમે જ્યારે ડ્રોપ શોલ્ડર ડ્રેસ પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારા હાથની શાઇન તમારા શોલ્ડર સાથે મિક્સ થાય. એ માટે તમે હાથ પર બ્લીચ પણ કરાવી શકો છો.
  • જો તમે ફોર્મલ ડ્રોપ શોલ્ડર ડ્રેસ પહેરવાના હોવ તો હોલ્ટર બ્રા પહેરી શકો અથવા સ્ટ્રેપલેસ પેડેડ બ્રા પહેરી શકો. ટ્રાન્સપરન્ટ સ્ટ્રેપવાળી બ્રા ન પહેરવી.
  • આવા ડ્રેસ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે.
  • ફેશનનું આંધળું અનુકરણ કરવું નહીં.