Drunk Gujarati couple Viral Video at Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • નશામાં ધુત દંપત્તિ જાહેરમાં ભુલ્યુ ભાન, વાયરલ થયો વીડિયો

નશામાં ધુત દંપત્તિ જાહેરમાં ભુલ્યુ ભાન, વાયરલ થયો વીડિયો

 | 7:30 pm IST

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા છૂટથી દારૂ પીવાતો હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મધ્યમાં નશામાં ચૂર દંપત્તિનો વીડિયો વાયરલ થયો છે.

ભાન ભૂલેલા દપંતિનો ખેંચતાણ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દંપતિનો આ વીડિયો જોઇને સ્થાનિકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું છે.