ભુજમાં નશામાં ધૂત પોલીસ કર્મીના સ્થાનિક લોકોએ કર્યા આવા હાલ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભુજમાં નશામાં ધૂત પોલીસ કર્મીના સ્થાનિક લોકોએ કર્યા આવા હાલ, જુઓ વીડિયો

ભુજમાં નશામાં ધૂત પોલીસ કર્મીના સ્થાનિક લોકોએ કર્યા આવા હાલ, જુઓ વીડિયો

 | 6:26 pm IST

ભુજમાં નશાની હાલતમાં પકડાયેલા પોલીસ કર્મચારીને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો આશરે બે મહિના અગાઉનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નશો કરેલી હાલતમાં પોલીસ કર્મચારી પકડાતા સ્થાનિક લોકોએ તેને પાઠ ભણાવવા માટે માર માર્યો હતો. તો ચાલો જોઇએ આ વીડિયો..