Dubai Crown Prince stops using Suv car after birds build nest on it video viral
  • Home
  • Featured
  • દુબઇના રાજકુમાર નથી કરી રહ્યા પોતાની આ કારનો ઉપયોગ, કારણકે એક પક્ષીએ તેની પર…Video

દુબઇના રાજકુમાર નથી કરી રહ્યા પોતાની આ કારનો ઉપયોગ, કારણકે એક પક્ષીએ તેની પર…Video

 | 11:58 am IST

દુબઈ ક્રાઉન પ્રિન્સ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રમુખ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે તેમની વિંડશીલ્ડ પર માળો બનાવ્યા બાદ તેમની મર્સિડીજ એસયુવીનો ઉપયોગ કરવાથી ઇન્કાર કરી દીધો છે. હવે તેમણે તેમની કારનો એક વીડિયો શેર કર્યો છે. જ્યાં ચકલીએ બચ્ચાને જન્મ આપ્યો છે અને તે તેના બાળકોની સાચવણી કરતી જોવા મળી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ક્રાઉન પ્રિંસે પક્ષી અને તેના બચ્ચાને બતાવ્યા શેખ હમદાને ક્લિપ શેર કરતા લખ્યું ક્યારેક-ક્યારેક જીવનમાં નાની વસ્તુ વધારે હોય છે. પ્રિંસ દ્રારા શેર કરવામાં આવેલા આ વીડિયોને 24 કલાકમાં 1 મિલિયનથી પણ વધારે વ્યૂજ મળી ચુક્યા છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન