Pre-Wedding Photos: Instagram Pics Of Hasan Ali’s Wife Samiya Khan
  • Home
  • Photo Gallery
  • પાકિસ્તાન ક્રિકેટર હસન અને ભારતની શામિયાનું પ્રિ-વેડિંગ ફોટોશુટ વાયરલ

પાકિસ્તાન ક્રિકેટર હસન અને ભારતની શામિયાનું પ્રિ-વેડિંગ ફોટોશુટ વાયરલ

 | 2:17 pm IST

ભારતની શામિયા આરઝૂ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેએ દુબઈમાં લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ણય કર્યો છે. દુબઈના એટલાન્ટિસ પામ જુબેર પાર્ક હોટલમાં તેમના લગ્ન થવાના છે. બંને પરિવારમાં ઉજવણીનો માહોલ છે. આ પહેલા આ કપલે પોતાનું પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું જેમાં બંનેની વચ્ચે પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કપલનું લગ્નનું આલ્બમ આવવાની હજુ વાર છે, પરંતુ પ્રી-વેડિંગ શૂટનું આલ્બમ આવી ગયું છે જેનાં ફોટો તમે અહીં જોઈ શકો છો.

આ વીડિયો પણ જુઓ: ઉત્તરાખંડમાં વાદળ ફાટતા અનેક લોકો ગુમ થયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન