navsaris borsei danger of sea water coming to the village
NIFTY 11,396.60 -38.50  |  SENSEX 37,731.57 +-120.43  |  USD 70.3150 +0.42
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • દરિયાનું પાણી ગામમાં આવવાનો લોકોને ભય, જુઓ Video

દરિયાનું પાણી ગામમાં આવવાનો લોકોને ભય, જુઓ Video

 | 5:01 pm IST

બોરસીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોરસી માછીવાડ ગામ દરિયા કિનારે આવ્યું છે. દરિયાના પાણી ગામમાં આવવાનો લોકોને ભય છે. મોટી ભરતી આવતા ગામમાં દરિયાના પાણી ઘૂસે છે. ઉલ્લેખનિય છે કે જલાલપોરના MLA અને ઉપદંડકે આ ગામની મુલાકાત લીધી હતી. પરંતુ મુલાકાત બાદ પણ કામમાં ફરી ઢીલાસ સામે આવી છે. બોરસી માછીવાડ ગામમાં કાચો પાળો બનાવાનું કામ શરૂ કરાયું છે. ગામમાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાઇ છે.