સ્પોર્ટ્સ ડે દરમ્યાન રમત રમતમાં એક યુવાને ખોયો જીવ Video - Sandesh
  • Home
  • Videos
  • સ્પોર્ટ્સ ડે દરમ્યાન રમત રમતમાં એક યુવાને ખોયો જીવ Video

સ્પોર્ટ્સ ડે દરમ્યાન રમત રમતમાં એક યુવાને ખોયો જીવ Video

 | 7:25 pm IST

કહેવાય છે કે, મોત અકળ હોય છે. મોતની આગાહી કરી શકાતી નથી. અનેક વખત મોતની લાઇવ ઘટના કેમેરામાં કેદ થાય છે. આવી જ એક ઘટના ફરી મુંબઇમાં બની છે. જ્યાં સ્પોર્ટ્સ ડે દરમ્યાન રમત રમતમાં એક યુવાને જીવ ખોયો.

મુંબઇની સોમૈયા કોલેજમાં એક દર્દનાક ઘટની ઘટી છે. કોલેજમાં રસ્સીખેંચની સ્પર્ધા ચાલી રહી હતી રસ્સીખેંચદરમ્યાન એક યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો. જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવકના લાઇવ મોતનો વીડિયો વિદ્યાર્થીઓએ ઉતારેલા કેમેરામાં કેદ થયો છે.

યુવક અચાનક પસડાઇ પડતાં આજુબાજુ ઉપસ્થિત વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. જો કે આ વિદ્યાર્થીને હોસ્પિટલે પહોંચાડવામા આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન