dussehra celebration in delhi by narendra modi and sonia gandhi
  • Home
  • Photo Gallery
  • દશેરા પર રાજનીતિમાં પણ થયો રાવણનો વધ, PHOTOSમાં જુઓ કોણે ક્યાંથી ચલાવ્યું તીર

દશેરા પર રાજનીતિમાં પણ થયો રાવણનો વધ, PHOTOSમાં જુઓ કોણે ક્યાંથી ચલાવ્યું તીર

 | 11:48 am IST

દશેરાના દિવસે મંગળવારે દેશભરમાં અહંકારના પ્રતીક રૂપે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. આ અવસર પર દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ રાવણ દહન કર્યું હતું. આ સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસ નેતાઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તહેવાર પર દેશની જનતાને અપીલ કરી કે તેઓ પોતાના અંદરના રાવણને વધ કરે ત્યારે જ ઉત્સવ સાચા અર્થમાં ઉજવી શકાશે. તેમણે મહિલાઓના સન્માનની અપીલ કરી અને સાથે જ સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે સામૂહિક યોગદાનનું આહવાહન કર્યું. પીએમે કહ્યું કે ભારત ઉત્સવોની ધરતી છે અને વર્ષનો કદાચ જ કોઈ ક દિવસ હોય જે દિવસે કોઈ તહેવાર ન ઉજવાતો હોય. ઉત્સવ આપણને જોડતે પણ છે અને વાળે પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન