Video : વડાપ્રધાનના હાથમાંથી પડી ગઈ કોફી અને પછી થયું એવું કે... - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 68.0925 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : વડાપ્રધાનના હાથમાંથી પડી ગઈ કોફી અને પછી થયું એવું કે…

Video : વડાપ્રધાનના હાથમાંથી પડી ગઈ કોફી અને પછી થયું એવું કે…

 | 4:59 pm IST

હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોની આખી દુનિયામાં ભારે ચર્ચા થઈ રહી છે. ડચ એટલે કે નેધરલેંડ વડાપ્રધાન માર્ક રટે કંઈક એવું કર્યું કે દુનિયા આખી તેમની વાહ વાહ કરી રહી છે. વડાપ્રધાન કેબિનેટ બેઠક માટે એક બિલ્ડિંગમાં દાખલ થાય છે. તે દરમિયાન માર્ક રટના હાથમાંથી કોફીનો ગ્લાસ પડી જાય છે. જમીન પર પડેલી કોફીને તે જાતે જ સાફ કરે છે. આજુ બાજુમાં ઉભેલા લોકો વડાપ્રધાનને જોતા જ રહી જાય છે.