DySP Falguni Patel video Getting Viral, She’s Angry over People during Ruckus at Khambhisar
  • Home
  • Videos
  • DySPએ જાહેરમાં ગુમાવ્યો પિત્તો! અભદ્ર ભાષાનો Video સાંભળી તમારા કાનના ખરી જશે કિડા!

DySPએ જાહેરમાં ગુમાવ્યો પિત્તો! અભદ્ર ભાષાનો Video સાંભળી તમારા કાનના ખરી જશે કિડા!

 | 3:30 pm IST

પોલીસ સત્તામાં એટલી તે ચૂર બની છે કે જાહેરમાં દાદાગીરી કરી છે. પ્રજા સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરી રહી છે. મોડાસાના ખંભીસર ગામે વરઘોડાના વિવાદ વચ્ચે DySP ફાલ્ગુની પટેલની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.

DySP ફાલ્ગુની પટેલની પોતાની ખાખીનો ખોફ બતાવી રહી છે. પછાત સમાજના અગ્રણી સાથે બબાલનો વીડિયો વાયરલ થયો છે. DySPએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. પોલીસે રક્ષણની જગ્યાએ લાઠીઓ વરસાવવાની વાતો કરી છે. રક્ષણ આપવાને બદલે જેલમાં પૂરી દેવાની ધમકી આપી છે. પોતાને સત્તા મળી ગઇ એટલે પ્રજા સાથે મનફાને તેવો વ્યવાહર કરી રહી છે ગુજરાતની પોલીસ. ત્યારે જિલ્લાના બેફામ SP અને DySPને સસ્પેન્ડ કરવાની માંગ પ્રજામાં ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન