NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • ફોલો કરો આ ટિપ્સ, અને માણો ભરપૂર સેક્સની મજા

ફોલો કરો આ ટિપ્સ, અને માણો ભરપૂર સેક્સની મજા

 | 12:08 pm IST

દરેકની લાઇફમાં સેક્સનુ ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. ઘણા લોકોના મુડ રિલેશનને કારણે ખૂબ જ બગડી જતો હોય છે. જો કે મૂડ બગડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમારી સાથે પણ કંઇક આવુ જ થઇ રહ્યુ છે તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ….

  • તાજા ફળો અને શાકભાજી ખાઓ.
  • ટામેટાંમાં લાઈકોપીન હોય છે, જે પ્રો સ્ટ્રેટ ગ્લાંડ્સને સ્વસ્થ રાખે છે.
  • ડ્રાયફ્રૂટ્સમાં સેક્સ બુસ્ટરનુ તત્વ રહેલુ હોય છે. બદામમાં ઝિંક, સોલેનિયમ અને વિટામિન-ઇ હોય છે. આ બધાં વિટામિન અને મિનરલ્સ બહેતર સેક્સ માટે જરૂરી હોય છે. સેલેનિયમ જેમ ઇનફર્ટીલીથી બચાવે છે તેમ વિટામિન-ઈ હૃદયને સ્વસ્થ રાખે છે અને ઝિંક પુરુષોમાં સેક્સ હોર્મોન્સના નિર્માણમાં સહાયક બને છે. આ ઉપરાંત એમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ રક્તસંચારને બહેતર બનાવે છે.
  • સ્ટ્રોબેરીઝ એન્ટિ ઓક્સિડન્ટ્સ અને વિટામિન-સીથી ભરપૂર હોય છે. જે રક્તસંચારને બહેતર બનાવીને (એન્ટિ ઓક્સિડન્ટ્સ) અને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટને વધારીને (વિટામિન-સી) સેક્સ બુસ્ટરનું કામ કરે છે.
  • એવાકાડો પણ એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન-ઈ, પોટેશિયમ અને વિટામિન-બી-૬થી ભરપૂર હોય છે, જે રક્તસંચારને બહેતર બનાવીને હૃદય અને ધમનીઓને સ્વસ્થ રાખે છે. જે પણ ચીજો તમારા હૃદયને સ્વસ્થ રાખે છે, તે સેક્સને પણ બહેતર બનાવે છે, કેમ કે હૃદયરોગથી પીડિત વ્યક્તિને સેક્સ સંબંધી સમસ્યા અન્ય લોકોની તુલનાએ બે ગણી વધારે હોય છે.
  • ડાર્ક ચોકલેટ્સ પણ સેક્સ બુસ્ટરનું કામ કરે છે.
  • શક્કરિયામાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે, જે હાઈ બી.પી.થી બચાવે છે અને હાઈ બી.પી.નો સંબંધ ઇરેક્ટાઈમ ડિસ્ફંક્શન સાથે સંકળાયેલો જોવા મળે છે.
  • તલ પણ ઝિંકનો બહેતર સ્રોત છે અને ઝિંક સેક્સની ઇચ્છા વધારવામાં મહત્વપૂર્ણ હોય છે.
  • તરબૂચ પણ સેક્સ બુસ્ટરનું કામ કરે છે. તરબૂચમાં રહેલું લાઈકોપીન, સિટ્રૂલાઈન અને બીટા કેરોટીન બ્લડ વેસલ્સને રિલેક્સ કરે છે અને આપની પ્રાકૃતિક સેક્સઇચ્છાને બહેતર બનાવે છે.