Live રિપોર્ટિંગ દરમિયાન ચોરે બંદૂકના નાળચે રિપોર્ટરને લૂંટી લીધો- Video વાયુવેગે વાયરલ
February 20, 2021 | 9:16 am IST
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા ઇક્વાડોરમાં એક લાઇવ પ્રસારણ દરમિયાન એક ન્યૂઝ રિપોર્ટર અને ટીવી ક્રુને બંદૂકની અણી પર લૂટી લીધા હતા, ટ્વિટ પર વાયરલ થેયલા શોકિંગ ફુટેજમાં એક બંદૂકધારી વ્યક્તિને જોઇ શકાય છે. જે પૈસા માંગી રહ્યો છે. પત્રકાર અને ટીવી ચાલક દળ તેને પૈસા આપે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન