egg meets hammer video goes viral ends with an unexpected
  • Home
  • Featured
  • ઈંડા પર હથોડી મારવાનો વીડિયો વાયરલ, અંત જોઈને લોકોને ઝાટકો લાગ્યો! જાણો શું થયું

ઈંડા પર હથોડી મારવાનો વીડિયો વાયરલ, અંત જોઈને લોકોને ઝાટકો લાગ્યો! જાણો શું થયું

 | 7:43 pm IST

તમે ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ વીડિયો કંઈક અલગ જ છે. તમે વિચારો કે જો હથોડી મરઘીના ઇંડા પર મારવામાં આવે તો શું થાય? દેખીતી રીતે ઇંડાના ટુકડા થઈ જશે. પરંતુ ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે તે જોઈને ઘણા લોકો પૂછે છે, શું આ હથોડી ચોકલેટથી બનેલી છે?

આ વીડિયોને શેર કરતી વખતે લખ્યું હતું કે, ‘ન ફૂટે એવું ઈંડું. હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, સાથે જ હજુ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉંચાઈ પરથી એક હથોડી ઇંડા પર પડે છે. લોકોને લાગે છે કે ઈંડુ ફૂટી જશે. પરંતુ એવું થવાની જગ્યાએ હથોડી જ ભૂક્કા ભૂક્કા થઈ ગઈ. તો અહીં જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન