eijaz khan pavitra punia share cozy photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રેમમાં ગળાડૂબ થઈ એકબીજાની બાહોમાં જોવા મળ્યા એજાઝ-પુનિયા, તસવીરોએ તહેલકો મચાવી દીધો

પ્રેમમાં ગળાડૂબ થઈ એકબીજાની બાહોમાં જોવા મળ્યા એજાઝ-પુનિયા, તસવીરોએ તહેલકો મચાવી દીધો

 | 1:22 pm IST
  • Share

લોકોને બિગ બસ 14(Bigg Boss 14)ની સૌથી પ્રિય જોડી એજાઝ ખાન(Eijaz Khan) અને પવિત્ર પુનિયા(Pavitra Punia) ખૂબ ગમે છે અને તેમના ફોટા પણ જોવા માટે ઉત્સુક છે. એજાઝ ખાન અને પવિત્રા પણ તેમના ચાહકોને નિરાશ કરતા નથી. તે તેમના હોટ ફોટોઝ શેર કરતાં રહે છે. આ વખતે ફરી એકવાર બંનેએ કંઈક એવા જ ફોટોઝ શેર કર્યા છે. એજાઝે બંનેની સુંદર તસવીરો શેર કરી છે. આ ફોટાઓ હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે.

એજાઝે પોતાની અને પવિત્ર પુનિયાના મનોહર ફોટા શેર કર્યા છે. આ ફોટાઓને જોઈને લાગે છે કે બંને પ્રેમમાં ગળાડૂબ છે. આ ફોટામાં જોઈ શકાય છે કે બન્ને એકબીજાની બાહોમાં છે અને સુંદર અભિવ્યક્તિઓ આપી રહ્યા છે. જો કે આ પહેલાં પણ એજાઝે ફોટો શેર કર્યા હતા, ત્યારે હવે ફરી એકવાર આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન