ekta-kapoor-given-a-party-on-the-occasion-of-diwal
  • Home
  • Photo Gallery
  • એકતા કપૂરે તેના ઘરે શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ

એકતા કપૂરે તેના ઘરે શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ

 | 3:43 pm IST

એકતા કપૂરે તેના ઘરે શાનદાર પાર્ટી કરી હતી. રોનિત રોય પોતાના પરિવાર સાથે આ પાર્ટીમાં આવ્યો હતો. ડાયરેક્ટર નિતેશ તિવારી પોતાની પત્ની સાથે નજરે ચડ્યો હતો. પ્રીતી જાંગયાની પોતાના પતિ સાથે પાર્ટીમાં આવી હતી. મોના સિંહ પણ પાર્ટીમાં આવી હતી.

આ પાર્ટીમાં શબાના આઝમી પણ આવી હતી. સોફિયા ચૌધરી પણ પાર્ટીમાં નજરે ચડી હતી. નેહા ધુપિયા પણ તેના પતિ અંગત બેદી સાથે આવી હતી. નેહા કક્કડ તેના બોયફ્રેન્ડ સાથે આવી હતી. નિર્માતા રમેશ તૌરાની પણ આ પાર્ટીમાં આવ્યા હતા.