ekta kapoor web series gandii baat fame-actress-anveshi-jain
  • Home
  • Featured
  • PHOTOS: ‘ગંદી બાત’ની અભિનેત્રીએ કર્યો ખુલાસો, જો આવું થાય તો જીભ પર કાબૂ નથી રહેતો અને…

PHOTOS: ‘ગંદી બાત’ની અભિનેત્રીએ કર્યો ખુલાસો, જો આવું થાય તો જીભ પર કાબૂ નથી રહેતો અને…

 | 4:21 pm IST

ગંદી બાત ફેમ અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર સનસનાટીભર્યા ફોટો અને વીડિયો અપલોડ કરતી જ રહે છે. યુ-ટ્યુબ પર ગંદી વેબ સિરીઝ માટે આપવામાં આવેલ આડિશનનો એક VIDEO પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તે ખુબ સરસ દેખાઈ રહી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તેની પર્સનાલિટી વિશે બોલતી વખતે અન્વેશીએ કહ્યું હતું કે-હું એ વાતથી શરૂ કરવા માંગુ છું જે મને જરાય પસંદ નથી.

અન્વેષી જૈન કહે છે કે-મને મારા વિશે જે વસ્તુ જરાય નથી ગમતી તે એ છે કે મારામાં ધૈર્યનો અભાવ છે. શરૂઆતમાં હું નાની નાની વસ્તુઓ પર ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાતી હતી પરંતુ હવે હું તેના પર કામ કરી રહી છું. જેના કારણે હું ઘણી બદલાઈ ગઈ છું. હું તમને કહેવા માંગુ છું કે આ પરિવર્તન હોવા છતાં જ્યારે હું ગુસ્સે થાઉં છું તો પછી મારી જીભને કાબૂમાં રાખી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન