એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જોઈ લો કોણ કોણ આવ્યું, Pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જોઈ લો કોણ કોણ આવ્યું, Pics

એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જોઈ લો કોણ કોણ આવ્યું, Pics

 | 9:41 am IST

 

ચારે તરફ દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. આવામાં બોલિવુડના સિતારા પણ તેનુ જશ્ન મનાવી રહ્યાં છે. ફિલ્મ સ્ટાર્સના ઘરે પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે. ટીવી સીરિયલ ક્વીન એકતા કપૂરે પોતાના ઘરમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનમ કપૂર જેટલા અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. જોઈ લો પાર્ટીની રંગત પર એક નજારો.