બૂથ કેપ્ચરિંગનો આવો બનાવ કયારેય જોયો નહીં હોય, જુઓ video - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • બૂથ કેપ્ચરિંગનો આવો બનાવ કયારેય જોયો નહીં હોય, જુઓ video

બૂથ કેપ્ચરિંગનો આવો બનાવ કયારેય જોયો નહીં હોય, જુઓ video

 | 12:18 pm IST

ચૂંટણીમાં હિંસા અને અથડામણો માટે ચર્ચામાં રહેલ પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીના પરિણામો 17 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. બંગાળમાં આ ચૂંટણી દરમિયાન હિંસામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.

ચૂંટણી દરમિયાન થયેલ હિંસાના ઘણાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. પણ આ વીડિયો એવો છે કે જોઇને લોકો વિચારમાં પડી ગયા છે. બૂથ કેપ્ચરિંગ વિશે બધા એ સાંભળ્યું હશે, પણ આ વાયરલ વીડિયોમાં જે રીતે બૂથમાં એક જ વ્યક્તિ અનેક વોટ માટે બેલેટ પેપરો પર સિક્કા મારે છે તે જોઇ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહે છે કે કોઇ ચૂંટણીમાં આવું પણ બની શકે. તાજેતરમાં આ વીડિયો સોશિયલ મીડિયોમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.