Elegance and élan come naturally to holistic Life Coach Anjali Lavania
  • Home
  • Photo Gallery
  • મુંબઈની આ મોડેલની દેશ આખામાં છે બોલબાલા, નવા PHOTOS થયા વાયરલ

મુંબઈની આ મોડેલની દેશ આખામાં છે બોલબાલા, નવા PHOTOS થયા વાયરલ

 | 12:19 pm IST

હાલમાં અંજલિ લવાણીયાનાં ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યાં છે. અંજલિ લવાણીયા એક ભારતીય સુપરમોડેલ, સર્વગ્રાહી જીવન કોચ અને અભિનેત્રી છે. તે મુંબઇની છે, તેની માતા પણ એક જાણીતી મોડેલ છે અને કેરળની મિસ કોચિન છે. તેનાં પિતા નૈનિતાલનાં છે કે જેમણે નેવલ વિમાનચાલક તરીકે ભારતીય નૌકાદળમાં સેવા આપી હતી. અભિનેત્રી મુંબઈમાં રૂપમ અભિયાન અને શીતલ ડિઝાઇન સ્ટુડિયો જેવી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરે છે. તો જુઓ તેનાં ફોટો…

આ વીડિયો પણ જુઓ: ધોલેરા – પીપળી હાઈવે પરથી 5 ટ્રક અને એક પિકઅપ વાન પલટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન