VIDEO: હાથીનું બચ્ચું ઉભા-ઉભા જ સુઈ ગયું, અચાનક જ એવું ધડામ કરતાં ખાબક્યું કે…. – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: હાથીનું બચ્ચું ઉભા-ઉભા જ સુઈ ગયું, અચાનક જ એવું ધડામ કરતાં ખાબક્યું કે….

VIDEO: હાથીનું બચ્ચું ઉભા-ઉભા જ સુઈ ગયું, અચાનક જ એવું ધડામ કરતાં ખાબક્યું કે….

 | 1:07 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખુબ જ ક્યૂટ અને ફન્ની છે. જેને જોઈને આપણે ખુબ જ મજા આવે છે. જો સોશિયલ મીડિયા પર કેટલાક પ્રાણીઓના વીડિયો ખુબ વાયરલ થતાં રહે છે, એમાંનો એક એટલે હાથીનો વીડિયો. ત્યારે હાલમાં હાથીના એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેને જોઈને લોકો ભારે હરખાઈ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીનું બચ્ચું(elephant baby) તેની માતા પાસે ઉભું છે. તે ત્યાં જ ઉભા ઉભા સુઈ જાય છે. પછી જેવો જ માતાનો પગ સ્પર્શ કરે છે કે તરત જ તે ધડામ કરતું નીચે પડે છે. પણ તેની પડવાની સ્ટાઈલ એટલી ક્યૂટ છે કે લોકોને ખરેખર મજેદાર લાગી રહી છે. આ વીડિયો સુશાંત નંદાએ શેર કર્યો છે અને સાથે જ કેપ્શન પણ લખ્યું કે, ઉભા ઉભા જ સુઈ ગયો, મને મારી સૈનિક સ્કૂલ યાદ આવી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન