Elephant from Rajaji National Park came to Har Ki Pauri on 2nd April
  • Home
  • Featured
  • VIDEO: લોકડાઉન પ્રાણીઓ માટે આશીર્વાદ સાબિત થયું, વર્ષો બાદ હાથીએ કેટલે દૂર ગંગામા ડૂબલી લગાવી

VIDEO: લોકડાઉન પ્રાણીઓ માટે આશીર્વાદ સાબિત થયું, વર્ષો બાદ હાથીએ કેટલે દૂર ગંગામા ડૂબલી લગાવી

 | 11:53 am IST

હાલમાં લોકડાઉનનો માહોલ છે અને આખો દેશ 21 દિવસ ઘરમાં રહેવાનો છે. ત્યારે પ્રાણીઓ માટે ઘણું સારુ છે અને વાતાવરણ પણ ઘણું ચોખ્ખુ થઈ ગયું છે. ત્યારે જે પ્રાણી રસ્તા પર વર્ષોથી જોવા નહોતા મળ્યા એ હવે દેખાઈ રહ્યા છે. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હરિદ્વારમાં ફરવા આવેલો રાજાજી નેશનલ પાર્કનો એક હાથી. આ શહેર ત્યાંથી 12 કિ.મી. દુર છે. હાથી છેક ત્યાંથી આવી ગયો અને આવી ઘટના વર્ષો પછી બની રહી છે. રાજાજી નેશનલ પાર્કથી હાથી 2 જી એપ્રિલે હર કી પૌરી આવ્યા હતા અને ગંગાજીમાં ડૂબકી લીધા પછી ચાલ્યા ગયા હતા. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન