elephants dance with Girl see viral video on Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યુવતીને ડાન્સ કરતી જોઇ અચાનક નાચવા લાગ્યા હાથી, તમને પણ તાન ચડશે, Video

યુવતીને ડાન્સ કરતી જોઇ અચાનક નાચવા લાગ્યા હાથી, તમને પણ તાન ચડશે, Video

 | 2:22 pm IST
  • Share

પ્રાણીઓ સાથેનો મનુષ્યનો પ્રેમ સદીઓથી ચાલતો આવ્યો છે. અબોલ પશુઓ જેટલી લાગણી અને પ્રેમથી મનુષ્ય સાથે વર્તે એ જોતા સમજી શકાય કે વાચા ન હોવા છતા પ્રાણીઓ અદ્ભુત પ્રેમ અને લાગણી દર્શાવી શકે છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક એકથી પ્રાણીઓ સાથેનો વીડિયો (Viral Video)તમે જોઇ શકશો જેમાં તમને માણસની સાથે પ્રાણીઓનો પ્રેમ જોવા મળશે.

આઓ જ એક મનભાવન વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. આઇપીએસ ઓફીસર દીપાંશુ કાબરાએ આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયો જોઇને તમે પેટ પકડીને હસી પડશો.

વીડિયો જોશો તો સમજાશે કે એક યુવતી તેની મસ્તીમાં ડન્સ કરતી હતી પાછળ ઉભા રહેલા હાથીઓને બરાબરની મસ્તી ચડી તે પણ ડાન્સ કરવા લાગી. તે જોઇને આસપાસ ઉભેલા લોકો હસી પડ્યા. તો તમે પણ જુઓ આ મજેદાર વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન