Elephants eat Sugercane on Truck, Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ગજરાજને તો મોજ પડી ગઈ, મનગમતું ભોજન મળતા કર્યું એવું જોઈ તમે પણ હસવા લાગશો…Video

ગજરાજને તો મોજ પડી ગઈ, મનગમતું ભોજન મળતા કર્યું એવું જોઈ તમે પણ હસવા લાગશો…Video

 | 8:34 pm IST

સોશિયલ મીડિયા પર હાલ હાથીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 24 સેકેન્ડનો આ વીડિયો જોઈ લોકો પેટ પકડીને હસી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે.

આ વાયરલ વીડિયોમાં બે હાથી એક અલગ-અલગ ટ્રકમાં નજરે આવી રહ્યા છે. જ્યારે તેમની બાજું એક અન્ય ટ્રક શેરડીથી ભરેલું ઉભું છે. સમય મળતા જ હાથી શેરડી ખાવાનું શરૂ કરે છે. વીડિયોમાં હાથીઓની આ ક્યુટ હરકત જોઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. ટ્વિટર પર પોસ્ટ આ વીડિયોને હજારો લાઇક્સ મળી છે ઉપરાંત 3000 થી વધુ રિટ્વીટ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન