Elli AvrRam latest photos goes viral on social media
  • Home
  • Featured
  • અભિનેત્રી એલીના નવા અંદાજે મચાવી ધૂમ, Photos જોઈ ફેન્સે એન્જેલીના જોલી સાથે કરી સરખામણી

અભિનેત્રી એલીના નવા અંદાજે મચાવી ધૂમ, Photos જોઈ ફેન્સે એન્જેલીના જોલી સાથે કરી સરખામણી

 | 6:28 pm IST

ફિલ્મ ‘મલંગ’માં અભિનેત્રી એલી અવરામના લુકને લોકોએ ખૂબ પસંદ કર્યો અને કેટલાક લોકોએ તો તેની હોલીવૂડ ફિલ્મ ‘ટોમ્બ રેડર’માં અભિનેત્રી એન્જેલીના જોલી દ્વારા ભજવેલા પાત્ર લારા ક્રાફ્ટ સાથે સરખામણી પણ કરી. બ્લેક વેસ્ટ, પેન્ટ અને શૂઝમાં એલીનો લુક દર્શકોને ઘણો પસંદ આવ્યો.

એક્ટ્રેસ એલી અવરામ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. ત્યારે હવે એલીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં તે અલગ અંદાજમાં નજરે આવી રહી છે. એલીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. નવા અંદાજમાં એલી હોટ અને ગ્લેમરસ નજરે આવી રહી છે. તમે પણ જુઓ લેટેસ્ટ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન