elnaaz norouzi donates clothes to underpri vileged kids see photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ અભિનેત્રીએ એવું નેક કામ કર્યું કે સોશિયલ મીડિયામાં વખાણનું ઘોડાપૂર આવ્યું

PHOTOS: આ અભિનેત્રીએ એવું નેક કામ કર્યું કે સોશિયલ મીડિયામાં વખાણનું ઘોડાપૂર આવ્યું

 | 11:58 am IST

ફેમસ વેબસીરિઝ સેક્રેડ ગેસ્મમાં પોનાતા અભિનયથી બધાને દિવાના કરનારી અભિનેત્રી એલનાઝ નૌરોજી આ દિવસમાં એક સારા કામને લઈ ચર્ચામાં છે. આ અભિનેત્રીએ શિયાળાના દિવસોમાં ત્યાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને કપડાં આપ્યા છે.

આ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, હું એક સાધારણ પરિવારમાં મોટી થઈ છું. મને ક્યારેય ફેન્સી કપડાં પહેરાવની અને ખરીદવાની છૂટ નહોતી મળી. એટલે હું જ્યારે પૈસા કમાતી થઈ ત્યારે મે કપડાં દાનમાં આપવાનું નક્કી કર્યું.

આગળ વાત કરતાં અભિનેત્રી કહે છે કે હું કેટલાય વર્ષોથી મારા કપડાં દાન કરૂ છું. હું જર્મનીમાં હતી અને મારી માટે ક્રિસમસ મોટો તહેવાર છે. ત્યા ઘણા લોકો પાસે પોતાનો પરિવાર નથી હોતો. તો આપણે એની સાથે મળીને જશ્ન મનાવીએ અને કપડાં દાન કરીએ. કદાચ મારા લીધે કોઈકને તો ખુશી મળતી જ હશે. તો જુઓ અભિનેત્રીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન