Enemy friend: In Surat, only friends killed a friend
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુશ્મન મિત્ર : સુરતમાં મિત્રોએ જ મિત્રને ઉતારી દીધો મોતને ઘાટ

દુશ્મન મિત્ર : સુરતમાં મિત્રોએ જ મિત્રને ઉતારી દીધો મોતને ઘાટ

 | 12:23 am IST
  • Share

સુરતના અમરોલીમાં અવારનવાર હત્યા ચોરી લૂંટની ઘટના સામે આવે છે. ફરી એકવાર અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં ગુનેગારો બેફામ બન્યા છે અને હ્ત્યા જેવા ગુનાને અંજામ આપ્યો છે. અહી બુટલેગરોના અડ્ડા ધમધમી રહ્યા છે. જેના કારણે એક રત્નકલાકારની હત્યા કરવામાં આવી છે. 2 વર્ષ પહેલા થયેલી ઝગડાની અદાવતમાં મિત્રોએ મિત્રને ધારદાર હથિયારના સાત ઘા ઝીંકી પતાવી દીધો.. જે યુવકની હત્યા કરવામાં આવી તેનું નામ છે શનિ નવલકિશોર શર્મા છે.. મૃતકના નાનાભાઈએ આ  હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.. અને તેના ભાઈ શનિને દારૂ પીવડાવી તેના જ ત્રણ મિત્રોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો