જવાની તો જવાની પણ પરોપકારી કાર્ય માટે જ સાચી જવાની - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જવાની તો જવાની પણ પરોપકારી કાર્ય માટે જ સાચી જવાની

જવાની તો જવાની પણ પરોપકારી કાર્ય માટે જ સાચી જવાની

 | 9:22 am IST


ચીનમાં 29 વર્ષના રેલવેના એન્જિન ડ્રાઈવર ઝુ ક્વિનકાઈએ પોતાના પગ કપાવીને મહિલાનો જીવ બચાવ્યો છે. મહિલા રેલવેના ટ્રેક વચ્ચે ફસાઈ ગઈ હતી અને ઝુએ તેનો પોતાનો પગ કપાવી મહિલાને નવજીવન બક્ષ્યું છે.

મહિલાને જોતા જ ઝુ તુરત બ્રેક મારી ટ્રેનમાંથી કુદી પડ્યા હતા અને મહિલાને પગથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા હતાં. બીજી ટ્રેન આ ટ્રેક પર આવતી હતી, પરંતુ ઝુએ મહિલાને છોડી ન હતી. આ રીતે મહિલાનો જીવ બચાવવામાં અને તેનો પગ બહાર કાઢવામાં ઝુ સફળ રહ્યા હતાં. સાથોસાથ ઝુનો પગ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ઝુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોકટરોએ તેમને પગ કાપી નાખ્યો હતો. આ અંગે ઝુએ જણાવ્યું હતું કે મેં ભલે મારો પગ ગુમાવ્યો છે, પરંતુ એક જીવન બચાવ્યું છે. હવે પછી આવી તક મળશે તો પણ આમ જ કરીશ.

;