Enough pictures to witness the golden age of newspapers
  • Home
  • Photo Gallery
  • અખબારોના સુવર્ણકાળની સાક્ષી પૂરતી તસવીરો

અખબારોના સુવર્ણકાળની સાક્ષી પૂરતી તસવીરો

 | 11:44 pm IST
  • Share

 

ડેઇલીમેઇલ અખબારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રગટ કરેલી હૃદયસ્પર્શી તસવીરોનો ખજાનો મળી આવ્યો. ૧૯૪૦ના દાયકાની ઘટનાઓને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ સ્વરૂપે કંડારતી ૫૦ લાખ તસવીરો તાજેતરમાં ડિજિટલ આર્કાઈવ્ઝમાંથી મળી આવી. ફોટોપત્રકારિત્વનો એ સુવર્ણકાળ હતો. તેની એક એક તસવીરમાં રાજકીય-સામાજિક સંજોગો અને માનવીય મનોભાવ વ્યક્ત થાય છે. યુદ્ધમાં જતા સૈનિકોને વિદાય આપતી, પત્નીઓ અને માતાઓ તથા યુદ્ધ પછી પાછા ફરતા સૈનિકોને જોઈ ગદગદ થઈ જતી મહિલાઓના ફોટોગ્રાફ્સ બીજા વિશ્વયુદ્ધમાં હિંસાચાર કરનાર સૈનિકો માણસ તરીકે કેવા હતા તે જણાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો