entertainment 44-year-old Shilpa's in backless top, kisses husband in front of media
  • Home
  • Featured
  • 44 વર્ષની શિલ્પા શેટ્ટીનો જલવો હાલ પણ યથાવત, બેકલેસ ટૉપમાં ખુલ્લેઆમ પતિને કરી Kiss

44 વર્ષની શિલ્પા શેટ્ટીનો જલવો હાલ પણ યથાવત, બેકલેસ ટૉપમાં ખુલ્લેઆમ પતિને કરી Kiss

 | 1:22 pm IST


બોલિવૂ઼ડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ રવિવારે પતિ રાજ કુદ્રાનો 44 મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હકો. આ બર્થડે પાર્ટીમાં ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. પતિના બર્થ ડેમાં શિલ્પા એકદમ હોટ અંદાજમાં જોવા મળી. આ દરમિયાન 44 વર્ષની શિલ્પાએ બ્લૂ કલરનું બેકલેસ ટોપ અને મિની સ્કર્ટમાં બોલ્ડ દેખાઇ રહી હતી. જેની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

તેમજ મિનિમલ મેકઅપ વાળ તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ દરમિયાન તેણે પિંક હિલ્સ પહેરી હતી. જ્યારે રાજની વાત કરીએ તો તે બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યા છે. આ તસવીરોની ખાસ વાક એ છે કે શિલ્પા આ દરમિયાન પતિ રાજને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં કપલની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન