Entertainment 47'year old Sushmita showed toned body in short clothes scarlet bikini
  • Home
  • Featured
  • નાનકડા કપડામાં 47 વર્ષની સુષ્મિતાએ આપ્યા એકદમ HOT પોઝ, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ

નાનકડા કપડામાં 47 વર્ષની સુષ્મિતાએ આપ્યા એકદમ HOT પોઝ, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ

 | 8:52 am IST


પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ અને પુત્રી અલીશા તેમજ રેનીની સાથે માલદીવમાં એન્જોય કરી રહી છે. અભિનેત્રી તેના વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. ત્યારે વધુ તસવીરો સુષ્મિતાએ શેર કરી છે. જેમા તેને રેડ કલરનું ક્રોપ ટોપ અને બ્લેક સ્કર્ટમાં જોવા નજરે પડી રહી છે. તેને હેર ઓપન છે. બીચ પાસે તે કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે.

તસવીરોમાં અભિનેત્રી ઠંડી હવાઓનો આનંદ લેતા જોવા મળી રહી છે. આ તસવીરોમાં 43 વર્ષની સુષ્મિતા તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. ફેન્સને સુષ્મિતાની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. જણાવી દઇએ કે સુષ્મિતા હાલ તેની પર્સનલ લાઇફને લઇને ખૂબ ચર્ચાઓમાં છે. સુષ્મિતા તેનાથી 15 વર્ષ નાના મૉડલ રોહમન શૉલને ડેટ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન