Entertainment Aamir khan daughter always in drapped saari looked stunning photos viral
  • Home
  • Featured
  • હંમેશા નાનકડાં કપડામાં જોવા મળતી આમિર ખાનની લાડલીનો આ લુક જોઇને આવી જશે ચક્કર

હંમેશા નાનકડાં કપડામાં જોવા મળતી આમિર ખાનની લાડલીનો આ લુક જોઇને આવી જશે ચક્કર

 | 8:32 am IST

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરખાનની દીકરી ઇરાએ ઇદ પર ટ્રેડિશનલ ગેટઅપ લીઘો. ઇરાએ ફેન્સને ઇદની શુભેચ્છા પાઠવતા સાડીમાં તેની તસવીરો શેર કરી છે. રેડ કલરની સાડીમાં ઇરાખાન સ્ટનિંગ લાગી રહી છે. ઇરાએ સાડીને કોમ્પલિમેન્ટ કરતા ઇયરિંગ્સ પહેર્યા છે. વાળને ઓપન રાખ્યા છે. ઇરાખાને ફેસ પર કોઇ મેકઅપ કર્યો નથી. એક હાથમાં કડુ અને બીજા હાથમાં સ્પોર્ટ્સ વૉચ પહેરી છે. ઇરાએ તેના લુકને સિમ્પલ રાખ્યું છે.

પરંતુ સિમ્પલ દેખાતા તે અલગ જ નજરે પડી રહી છે. ખાસ કરીને વેસ્ટર્ન લુકમાં નજરે પડનારી ઇરા પર ટ્રેડિશનલ લુક ખૂબ સારુ લાગી રહ્યું છે ઇરાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. તસવીરો શેર કરતા તેણે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન