Entertainment Across all limits of hotness, Malaika Arora gorgeous Pics viral
  • Home
  • Featured
  • હૉટનેસની તમામ હદ કરી પાર, મલાઇકાની Hot તસવીરો જોઇ વધી જશે દિલના ધબકારા

હૉટનેસની તમામ હદ કરી પાર, મલાઇકાની Hot તસવીરો જોઇ વધી જશે દિલના ધબકારા

 | 10:32 am IST

મંગળવાર રાતે ડિઝાઇનર ફાલ્ગુની એન્ડ શેન પીકૉક ફ્લેગશિપે મુંબઇના કાળા ઘોડામાં એક અન્ય સ્ટોરનું ઓપનિંગ કર્યું. આ ઓપનિંગ સેરેમનીમાં અનન્યા પાંડે તેની માતા ભાવના પાંડે, ગૌરી ખાન, શનાયા કપૂર તેની માતા મહીપ કપૂર અને જેકલીન ફર્નાડિસ સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા.

પરંતુ આ ઇવેન્ટમાં અભિનેત્રી મલાઇકા અરોરાના લુકને જોઇને જાણે લોકોનો શ્વાસ રોકાઇ ગયો હોય તેમ લાગતું હતું. આ દરમિયાન મલાઇકાએ પર્પલ કલરના ડીપ નેક ક્રોપ ટોપની સાથે મેચિંગ ટ્રાઉઝરમાં ખૂબ હોટ લાગી રહી હતી. આ ક્રોપમાં તેના ક્લીવેઝ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. તેની સાથે તેણે મેચિંગ બ્લેજર પેર કર્યું છે. 46ની મલાઇકાનું આ લુક જબરદસ્ત લાગી રહ્યું છે. જેમા મલાઇકાએ લુકને મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિકની સાથે કંપ્લીટ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન