entertainment actress Madhuri Dixit is still as beautiful, pics viral on social media
  • Home
  • Featured
  • આ ઉંમરમાં પણ તેની અદાઓથી લોકોના દિલ પર કરે છે રાજ, જુઓ માધુરીની તસવીરો

આ ઉંમરમાં પણ તેની અદાઓથી લોકોના દિલ પર કરે છે રાજ, જુઓ માધુરીની તસવીરો

 | 9:45 am IST


બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે પણ એટલી જ સુંદર લાગે છે જેટલી તે પહેલા હતી,’ધક-ધક ગર્લ’ માધુરી ન માત્ર એક સુંદર અભિનેત્રી હતી. પરંતુ તે એક ફેશન આઇકન પણ હતી. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.

માધુરી ઉંમરના આ પડાવમાં પણ ફેશનબલ અને સ્ટાઇલિશ છે. માધુરી ખાસ કરીને ઇન્ડિયન કપડા વધારે પહેરે છે. જેમા તેનું સાડી લુક જોરદાર હોય છે. અભિનેત્રીના સાડી લુકને ઘણા લોકો ફોલો કરે છે. હાલમાં માધુરી ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડ શોમાં પહોંચી. જેમા તેને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન