Entertainment Actress Nia Sharma bikini HOT photos viral on Social Media
  • Home
  • Featured
  • અભિનેત્રી નિયા શર્મા બિકીનીમાં લાગી એકદમ HOT, બીચ પરની તસવીરો થઇ વાયરલ

અભિનેત્રી નિયા શર્મા બિકીનીમાં લાગી એકદમ HOT, બીચ પરની તસવીરો થઇ વાયરલ

 | 9:30 am IST

તેના લુક્સ અને સ્ટાઇલને લઇને હાલ ચર્ચામાં રહેનારી નિયા શર્મા ફરી એક વખત તેની હોટ તસવીરોને લઇને ચર્ચામાં છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. નિયા હાલ જી5ના ઓરિજિનલ શો જમાઇ રાજા 2.0ની લીડ અભિનેત્રી માટે શૂટ કરી રહી છે જ્યાં નિયાએ તેની અદાઓથી છવાઇ ગઇ છે. ત્યારે નિયા શર્માનું એક ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

અભિનેત્રી નિયા અંહી અભિનેતા રવિ દુબે અને અચિંત કૌરની સાથે આ સીરીજનું શુટિંગ કરી રહી છે. તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે તે ખૂબ એન્જોય કરી રહી છે. નિયા તેની એક પોસ્ટમાં બીચ પર બેસીને કેમેરામાં પોઝ આપતી નજરે પડી રહી છે. આ તસવીરોમાં તેને વ્હાઇટ બિકીની પહેરી છે. આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન