Entertainment Aditi rao hydari Hot Pics viral on Social media velvet blazer
  • Home
  • Featured
  • 32 વર્ષની અદિતિની હૉટ તસવીરો આવી સામે, વાયુવેગે Pics વાયરલ

32 વર્ષની અદિતિની હૉટ તસવીરો આવી સામે, વાયુવેગે Pics વાયરલ

 | 3:09 pm IST

દુનિયામાં ફેશન ટ્રેન્ડ હંમેશા રિપીટ થાય છે થોડાક સમયમાં ઇનોવેશની સાથે જૂની જ ફેશન ફરી આવે છે. તે પછી 70ટીજની ફેશન કે 90ટીજની ફેશન કેમ ન હોય. હાલ ઇન્ડસ્ટ્રીની ફેશન ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.

તો હાલ અદિતી રાવ હૈદરીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમા તેને વેલવેટનું બ્લેઝર પહેર્યું છે. વેલવેટના બ્લેઝરમાં 32 વર્ષની અદિતી સ્ટનિંગ લુક જોરદાર લાગી રહ્યું છે. જેને મિનિમલ મેકઅર કર્યો છે. જેમા તે સુંદર લાગી રહી છે. તો આવો જોઇએ તેની કેટલીક સુંદર તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન