Entertainment After 6 years of marriage Rani mukherjee late night reached in rain viral Hot pic
  • Home
  • Featured
  • 41 વર્ષની ઉંમરે પણ રાની લાગે છે એકદમ HOT, ઝરમર વરસાદમાં નીકળી ફરવા

41 વર્ષની ઉંમરે પણ રાની લાગે છે એકદમ HOT, ઝરમર વરસાદમાં નીકળી ફરવા

 | 4:57 pm IST


ફિલ્મોમાં બેસ્ટ એક્ટિંગની સાથે-સાથે તેના લુકને લઇને ઘણી વખત ચર્ચામાં રહેનારા રાની મુખર્જીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમા રાનીને મોડી રાતે ઝરમર વરસતા વરસાદ વચ્ચે જૂહૂના એક સ્ટોરની બહાર સ્પોટ કરવામાં આવી છે. આ દરમિયાન 41 વર્ષની રાનીએ વ્હાઇટ ટીશર્ટની સાથે ફ્લાવર પ્રીન્ટ લૂઝ લોઅરમાં નજરે પડી રહી છે. તેની સાથે રાનીએ લો-બન, નો-મેકઅપ લુકની સાથે ચશ્મામાં જોવા મળી રહી છે.

લેટેસ્ટ તસવીરોમાં રાનીનો અંદાજ કંઇક બદલાયેલો નજરે પડે છે. સ્ટોરની બહાર આવતા મીડિયાના કેમેરાને ઇગ્નો કરતા તે તેની ગાડી તરફ આગળ વધે છે. જોકે, વરસાદમાં એક માણસ છત્રી લઇને તેની સાથે ચાલતો નજરે પડે છે. રાનીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન