entertainment Against the real face of the woman's scary ghost, see Pics
  • Home
  • Featured
  • ‘સ્ત્રી’ની ડરામણી ભૂતનીનો અસલી ચહેરો આવ્યો સામે, જુઓ Pics

‘સ્ત્રી’ની ડરામણી ભૂતનીનો અસલી ચહેરો આવ્યો સામે, જુઓ Pics

 | 9:12 am IST

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રીએ અત્યાર સુધી 64.78 કરોડની કમાણી કરી છે. બીજા અઠવાડિયે ફિલ્મની સ્ક્રીન ઓછી થવાના કારણે શો હાઉસફુલ જઇ રહ્યો છે. આ ફિલ્મમાં લોકોને હોરર અને કોમેડીને ખાસ કરીને પસંદ કરવામાં આવી રહી છે. રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠી ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ દરેક વચ્ચે ચર્ચામાં છવાયેલી છે સ્ત્રીનું રિઅલ ભૂત, જેને જોઇને ફિલ્મમાં દરકે લોકો કહે છે. ઓ સ્ત્રી કલ આના.. ફિલ્મની આ સ્ત્રી છે ફ્લોરા સૈની.

ફિલ્મમાં સ્ત્રીનું પાત્ર ભજવની રહેલી અભિનેત્રીથી ડર લાગી રહ્યો હોય પરંતુ રિયલ લાઇફમાં ફ્લોકા સૈની ખૂબ સુંદર છે. જોકે ટ્રેલર જોઇને લોકોને લાગતું હતું કે શ્રદ્ધા કપૂર જ ભૂત બની છે. પરંતુ એવું નથી. ફિલ્મમાં ચુડેલનું પાત્ર શ્રદ્ધાની સાથે ફ્લોરાએ પણ ભજવ્યું છે.