Entertainment Ananya Pandey's slurred tongue in Bigg Boss, said - I want
  • Home
  • Entertainment
  • Bollywood
  • અરે… બિગ બોસમાં અનન્યા પાંડે આ શું બોલી ગઇ? કહ્યું કે તેને પોર્ન…

અરે… બિગ બોસમાં અનન્યા પાંડે આ શું બોલી ગઇ? કહ્યું કે તેને પોર્ન…

 | 8:10 am IST

કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે હાલ તેમની અપકમિંગ ફિલ્મ પતિ પત્ની ઓર વોને ખાસ કરીને રિયલિટી શોમાં પ્રમોટ કરવા જઇ રહ્યા છે. આ વચ્ચે તે રવિવારે પ્રસારિત બિગ બોસ13માં પણ પહોંચ્યા હતા.

બિગ બોસના સેટ પર સલમાન ખાને ત્રણેયની સાથે એક ગેમ રમી આ દરમિયાન એક હોડફોન લાવવામાં આવ્યું. તેમા મ્યુઝિક વગાડવામાં આવ્યું. તે બાદ સામે વાળાના લિપ્સને જોઇને કહેવાનું હતું કે સામે રહેલું વ્યક્તિ શુ કહી રહ્યું છે. આ દરમિયાન જ્યારે અનન્યા પાંડેથી સલમાન ખાને કહ્યું, -બિગ બોસ ઇચ્છે છે આ સવાલનો જવાબ અનન્યા પાંડે કહે. જેના જવબામાં અનન્યાએ કહ્યું કે હું પોર્ન ઇચ્છું છું.. ત્યારે કાર્તિક આર્યન બોલ્યો હા બહુ જોવે છે.

જોકે, અનન્યા પાંડે મ્યુઝિક સાંભળતા સલમાન ખાનના મોંથી બિગ બોસ ચાહતે હે ને યોગ્ય રીતે ઓળખવામાં 6 વખતનો સમય લીધો. જેમા તેને ઘણા ખોટા જવાબ આપ્યા. આ કામમાં સલમાન સૌથી ઝડપથી નીકળેલા તેણે એકવારમાં જ અનન્યા દ્વારા બોલવામાં આવેલા વાક્યને સમજી લીધું.

જ્યારે એક મજેદાર વાક્યમાં જ્યારે ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યનને સમજાવતા થાકી ગઇ પરંતુ તે સમજી નહોતો રહ્યો કે ભૂમિ શુ કહી રહી છે. સલમાનના હોઠ પર ધ્યાન આપી રહ્યા હતા. જેની પર ભૂમિએ કહ્યું કે ફિલ્મમાં તે આવું જ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન